Munisuvrat Swami

Shri Munisuvratswami Jain Tirth(Shwetambar Tirth) – Bharuch

The text is available in Gujarati, English and Hindi

 

Read in the language of your choice

તીર્થાધિરાજ * શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્યામ વર્ણ, પદ્માસનસ્થ (શ્વે. મંદિર) તીર્થસ્થળ * સમુદ્ર અને નર્મદા નદીના તટ પર આવેલા (જયાં નર્મદા નદી સમુદ્રમાં સમાય છે) ભરૂચ ગામમાં શ્રીમાળી પોળમાં પ્રાચીનતા * ભૃગુકક્ષ, ભ્રુગપુર, ભરૂઅચ્ચ વગેરે ભરૂચના પ્રાચીન નામ છે.

 

સર્વજ્ઞ પ્રભુ શ્રીમુનિસુવ્રતસ્વામી વિચરતાં વિચરતાં એક વખત પ્રતિષ્ઠાનનગરથી એક રાત્રિમાં સાઠ યોજન ઓળંગીને શરૂઆત કરાઈ છે અશ્વમેઘ યજ્ઞના પ્રારંભક જિતશત્રુ રાજા વડે પોતે જેના ઉપર બેસતાં તે સર્વ લક્ષણથી સંપન્ન ઘોડાને હોમવા માટે તૈયારી ક૨વામાં આવી હતી.

 

ઘોડો આર્તધ્યાનથી મરી દુર્ગતિમાં ન જાય એ માટે અશ્વને પ્રતિબોધ ક૨વા માટે લાટદેશનાં મંડન સમાન, નર્મદાનદીથી અલંકૃત ભરૂચ નગરમાં કોરિંટવન પહોંચ્યા.

 

સમવસરણમાં લોકો વંદન ક૨વા માટે ગયા. રાજા પણ હાથી ઉપર આરૂઢ થઈને ભગવંતને નમસ્કા૨ ક૨વા માટે આવ્યો.

 

આ દરમિયાન તે ઘોડો પોતાની ઈચ્છાથી ચાલતો ચાલતો નિયુક્ત પુરુષોની સાથે ત્યાં ગયો. અપ્રતિમરૂપવાળા એવા સ્વામિના રૂપને જોતો નિશ્વલ થઈને ઊભો ૨હ્યો.

 

પ્રભુની ધર્મદેશના સાંભળી ભગવાને તેનો પૂર્વભવ કહી બતાવ્યો.

 

પૂર્વભવમાં જંબુદ્વીપના પશ્ચિમવિદેહ ના પુષ્કવિજય ના ચંપાનગરીમાં સુરસિદ્ધ નામનો હું રાજા હતો. મતિસાર નામનો તું મા૨ો ૫૨મ મિત્રમંત્રી હતો.

 

મે નંદન ગુરૂના ચ૨ણકમલમાં દીક્ષા સ્વીકાર કરી અને પ્રાણત દેવલોકમાં ગયો. ત્યાં વીસ સાગરોપમ જેટલું આયુષ્ય પાળીને ત્યાંથી ચ્યવીને હું તીર્થંક૨ થયો.

 

તું પણ મનુષ્યનું આયુષ્ય ઉપાર્જન કરીને ભરતક્ષેત્રમાં પક્ષિનિખંડ નગ૨માં સાગરદત્ત નામનો સાર્થવાહ થયો. મિથ્યાર્દાષ્ટ પણ નમ્ર હતો. એક દિવસ તેં શિવાલય કરાવ્યું. તેની પૂજા માટે બગીચો બનાવ્યો. તેની સાર-સંભાળ કરવા માટે એક તાપસને નિયુક્ત કર્યો. તે તાપસ ગુરુના આદેશથી બધી જ ક્રિયાને બરાબર પાળતો હતો. હવે એકદા જિનધર્મ નામના શ્રાવકની સાથે તારે પ૨મ મૈત્રી થઈ.

 

એક દિવસ તું તેની સાથે સાધુ ભગવાન પાસે ગયો. સાધુ ભગવાને દેશનામાં કહ્યું કે જે માત્ર અંગુઠાના પર્વ જેટલી પણ જિન-પ્રતિમાને કરાવે તે તિર્યંચ નરક ગતિના દ્વા૨ ને બંધ કરે છે.

 

એ પ્રમાણે સાંભળીને તેં ઘેર આવીને સુવર્ણમય જિનેશ્વરની પ્રતિમા ભરાવી. પ્રતિષ્ઠા ક૨ાવીને ત્રણેયકાળ પૂજવાની શરૂઆત કરી

 

એક દિવસ માહમાસ માં લિંગ પૂરણપર્વ આવ્યો છતે તે પર્વની આરાધના માટે તું શિવાલય માં ગયો. ત્યાં આગળ જટાધારી તાપસો વડે ઘણાં સમયથી એકઠા કરેલા ઘીની કુંડી ઘડામાંથી લિંગ પૂરવા માટે ઘી નીકાળ્યું. ત્યાં લાગેલી ધામેલાને નિર્દયતાપૂર્વક તાપસો વડે પગથી ચગદાતી દેખીને તું માથું ઘણાવી ખેદ કરવા લાગ્યો. ‘અરે ! આ દાર્શનિકો ની આવી નિર્દયતા છે. તો અમારા જેવા ગ્રહસ્થો કેવી રીતે જીવદયાને પાળશે ? તેથી પોતાના કપડાના છેડાથી પ્રમાર્જના કરવાની શરૂઆત કરી. ત્યારે તે જટાધારીએ તારી નિર્ભર્લ્સના કરી. ધૂત્કાર્યો : ‘રે ધર્મ-શંક૨ ! કાતર ! અરિહંતના પાખંડીઓ વડે તું ઠગાયો છે. તેથી તું સર્વ-ધર્મથી વિમુખ બન્યો. ઘણો જ કંજુસ ધર્મ-રસિક લોકની હાંસી ઉડાવતો માયાના આરંભ વડે તિર્યંચ આયુષ્ય બાંધીને ભવભમીને તું રાજાનો વાહન = ઘોડો બન્યો. તને જ પ્રતિબોધ ક૨વા માટે હું અહીં આવ્યો છું.

 

એ પ્રમાણે સ્વામીના વચન સાંભળીને તે અશ્વને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે સમ્યક્ત્વ-મૂલ દેર્શાવતિ સ્વીકા૨ી.

 

સચિત્તત્યાગનું પચ્ચક્ખાણ કર્યું. માત્ર પ્રાસુક ઘાસ અને પાણીને જ ગ્રહણ કરે છે.

 

છ મહિના સુધી નિયમને પાળી મરીને સૌધર્મ દેવલોકમાં મોટી ઋદ્ધિવાળો દેવ થયો. તે દેવે અર્વાધિજ્ઞાન વડે પૂર્વભવ જાણ્યો. અને સ્વામીના સમવસરણના સ્થાનમાં ૨ત્નમય ચૈત્ય બનાવ્યું. તથા શ્રીમુનિસુવ્રત સ્વામી ભગવાન ની પ્રતિમાને અને પોતાના અશ્વરૂપને સ્થાપિત ક૨ીને દેવલોકમાં ગયો. તેથી અશ્વાવબોધ” તીર્થ પ્રસિદ્ધ થયું. તે દેવ સંઘ યાત્રિકોના વિઘ્નનો નાશ કરવા દ્વારા તીર્થની પ્રભાવના ક૨તો અનુક્રમે મનુષ્યભવ પામી સિદ્ધ થયો.

કાલાંતરે શકુનિકાવિહાર (સમળી વિહા૨) એ પ્રમાણે તીર્થનું નામ પ્રસિદ્ધ થયું.

 

આ જંબુદ્વીપના સિંહલદ્વીપમાં ૨ત્નાસમ દેશનાં શ્રીપુર નગરમાં ચંદ્રગુપ્ત નામે રાજા થયો. તેને ચંદ્રલેખા નામની પત્ની હતી. તેણીને સાત પુત્રો ઉપર નરદત્તા દેવીની આ૨ાધના ક૨વા થી સુદર્શના નામની પુત્રી થઈ.

 

સમસ્ત કલા-વિદ્યાનો અભ્યાસ ક૨ી યૌવન વય પામી. એક દિવસ સભામાં પિતાના ખોળામાં બેસેલી હતી. ત્યારે તે સભામાં ધનેશ્વર નામનો વ્યાપારી ભરૂચ નગ૨થી આવ્યો.

 

ત્યારે વૈદ્યની પાસે ૨હેલી ઘણીજ કડવી કટુ ગંધથી વેપારીને છીંક આવી એટલે ‘નમો અરિહંતાણં’ એ પ્રમાણે તેણે ઉચ્ચાર કર્યો.

 

તે સાંભળી ને સુદર્શના મુચ્છા પામી. તેથી વેપારીને કુટવામાં આવ્યો. સુદર્શના ભાનમાં આવી. તેણીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વેપારીને દેખી “આ તો મારો ધર્મ બંધુ છે “ એમ કહી મુક્ત કરાવ્યો. રાજા એ મચ્છો નું કારણ પૂછયું ? તેણી બોલી (સમળી) હતી. વર્ષાકાળમાં સાત રાત-દિવસ સુધી સતત મહાર્ણષ્ટ થઈ. આઠમાં દિવશે જ્યારે હું પૂર્વભવમાં ભરૂચના નર્મદાના કાંઠા ઉપર કોરિંટ વનમાં વડવૃક્ષમાં શકુનિકા કરીને ઉડી. અને વડની શાખા ઉપર બેઠી ત્યારે મારો પીછો ક૨તાં શિકારીએ તીર વડે ભૂખથી પીડાયેલી હું નગરમાં ભમતી હતી. ત્યારે શિકારીના ઘર આંગણથી માંસને ગ્રહણ વિધી નાંખી. મારા મુખથી પડતાં માંસ અને બાણને ગ્રહણ કરીને તે શિકારી પોતાના સ્થાને ગયો. ત્યાં કરૂણ ચીસ પાડતી ઉંચી નીચી થતાં હં એક આચાર્ય વડે દેખાઈ. તેઓએ પાત્રમાં રહેલું પાણી મારા ઉપર છાંટ્યુ. પંચ પરમેષ્ઠિ નમસ્કાર આપ્યો. નવકાર મંત્ર સંભળાવ્યો. મેં તે મંત્ર ઉપર શ્રદ્ધા કરી. મરીને હું આપની પુત્રી પણે ઉત્પન્ન થઈ. હવે વિષયમાં વિરક્ત થયેલી તે રાજકુમારીએ ઘણાં આગ્રહથી પિતાને પૂછી સમજાવીને રજા લઈ તે વ્યાપારીની સાથે સાતસો વાહનોની સાથે ભરૂચ તરફ પ્રયાણ કર્યું.

 

તેમાં સો વાહનો વસ્ત્રોના, સો વાહનો દ્રવ્યના, બાકીના ચારસો વાહનોમાં ચંદન અને અગરું નું લાકડું, ધાન્ય, જલ, ઈંધણ વિ. તથા ઘણા પ્રકા૨નાં પડ્વાનો, ફળો, શસ્ત્રોના એ પ્રમાણે છ સો વાહનો સાથે સમુદ્ર કાંઠે પહોંચી.  હવે ભરૂચના રાજાએ તે વાહનોના સમૂહને દેખીને ‘સિંહલેશ્વ૨’ આક્રમણ ક૨વા આવી રહ્યો છે, એવી શંકા વડે સૈન્યને તૈયાર કર્યું. નગ૨ના ક્ષોભ ને નિવારવા માટે જઈને ભેટણું ધર્યું. સુદર્શના આગમનની સાગ૨ મુસાફર તે વ્યાપારી એ રાજાને વિનંતી કરી. તેથી તે સામે ગયો. ભેટણું આપીને કન્યાને પ્રણામ કર્યો. પ્રવેશ મહોત્સવ કર્યો. તેણીએ તે ચૈત્યને જોયું. વિધિપૂર્વક વંદન પૂજન કર્યું. તીર્થ આશ્રયીને ઉપવાસ કર્યો. રાજાએ આપેલા મહેલમાં સુદર્શના રહી. રાજાએ આઠ બંદરો, આઠસો ગામો, આઠસો કિલ્લાઓ અને આઠસો નગરો સુદર્શનાને આપ્યા. એક દિવસમાં ઘોડો જેટલી ભૂમિ ચાલે તેટલી પૂર્વદિશામાં એકદિવસમાં જેટલી હાથી ભૂમિ ચાલે તેટલી પશ્ચિમ દિશાની જગ્યા આપી. રાજાના આગ્રહથી બધું સ્વીકાર્યું.

 

એક દિવસ તે જ આચાર્ય પાસે પોતાના પૂર્વભવને પૂછે છે : ‘હે ભગવંત ! ક્યા કર્મથી હું સમળી બની ? તે શિકારીએ મને કેમ હણી ?’

 

આચાર્યે ભગવાન એ કહ્યું : ‘હે ભદ્રે ! વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણીમાં સુરમ્યા નામની નગરી આવી છે. ત્યાં વિદ્યાધરપતિ શંખ નામનો રાજા છે. તેની તું વિજયા નામની પુત્રી હતી. એક દિવસ દક્ષિણ શ્રેણીમાં આવેલા મહિષ નામના ગામમાં જતી એવી તારા વડે નદીના તટ ઉપ૨ કુર્કુટ સર્પને દેખ્યો. તેને તે રોષથી મરાવી નંખાવ્યો. પછી નદીના કાંઠે જિનમંદિર જોયું. પરમભક્તિને વશ થયેલી તે પ્રભુ પ્રતિમાને વાંદી. ઘણો જ આનંદ થયો.

 

તે ચૈત્યની બહાર નીકળી માર્ગના પરિશ્રમથી થાકેલી તેં સાધ્વીજીને જોયા. તેઓના ચ૨ણે તેં વંદન કર્યા. સાધ્વીજીએ તને ધર્મમાં જોડી. તેં પણ તે સાધ્વીજીની સેવા-સુશ્રુષા કરી. લાંબો સમય પસાર થયા પછી તું ઘરે આવી, અનુક્રમે મૃત્યુ પામીને આર્તધ્યાનમાં તત્પ૨ તું આ કોરંટવનમાં શકુની (સમળી) થઈ.

 

તે કુર્કુટ સાપ મરીને શિકારી થયો. તેણે પૂર્વભવના વેરથી શકુનીના ભવમાં તને બાણ વડે વીંધી.

 

પૂર્વ ભવમાં કરેલી જિન-ભક્તિ અને ગ્લાનની સેવાથી તને અંત સમયે સમકિત પ્રાપ્ત થયું. અત્યારે પણ તું જિનેશ્વરે કહેલા દાનાદિ ધર્મને ક૨. એ પ્રમાણે ગુરુના વચન સાંભળીને તેણી સર્વ દ્રવ્યને સાત ક્ષેત્રમાં વાપરે છે. ચૈત્યના ઉદ્ધા૨ને કરાવે છે. ચોવીશ દેવકુલિકાઓ- પૌષધશાળા, દાનશાળા, અધ્યયન શાળા = પાઠશાળા ક૨ાવે છે. એથી તે તીર્થનું પૂર્વભવના નામથી ‘શકુનિકા વિહાર’ એ પ્રમાણે નામ પ્રસિદ્ધ છે.

 

त्यारजाह रान संप्रति, શ્રી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી રાજા વિક્રમાદિત્ય, આંધ્રપ્રદેશના રાજા સાતવાહન (જેના ધ્વજદંડની પ્રતિષ્ઠા શ્રી પાદલિપ્તસૂરિજીએ કરી) રાજા કુમારપાળના મંત્રી ઉદયનના, પુત્ર આભડ (જેની પ્રતિષ્ઠા હેમચંદ્રાચાર્યે કરી તથા કુમારપાળે આરતી ઉતારી) વગેરેએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પછીથી કાળક્રમે કહેવાય છે કે કેટલાયે બાદશાહોએ હિન્દુ તથા જૈન મંદિરોને મસ્જિદમાં બદલ્યાં હતાં, જેમાં આ મંદિર પણ એક છે. પુરાતત્વવેત્તાઓના મત મુજબ અહીંની કલાકૃતિઓ જોઈને એમ કહી શકાય કે હાલની જામા મસ્જિદ જ આ પ્રાચીન મંદિર હશે. એમ અનુમાન કરવામાં આવે છે કે ઉપરના પરિવર્તન સમયે પ્રભુપ્રતિમા ક્યાંક સુરક્ષિત રાખવામાં આવી હશે અને કાળાન્તરે આ નવું મંદિર બનાવી એ જ પ્રાચીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હસે. વિ.સં. ૨૦૩૯માં અહીંનું પુનઃ જીર્ણોદ્વાર પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં પ્રારંભ થયો જે સંપૂર્ણ થઈ પુનઃ પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૪૫માં એમના ગુરુ ભાઈ આચાર્ય નવીનસૂરીશ્વરજી તથા એમના શિષ્યરત્ન પ.પૂ. આચાર્ય ભગવાંત શ્રી રાજયશસૂરીશ્વરજી ની પાવન નિશ્રામાં હર્ષોલ્લાસ સાથે સુસંપન્ન થઈ. એજ પ્રાચીન પ્રતિમા મૂળનાયક ના રૂપમાં વિરાજમાન છે.

 

વિશિષ્ટતા : ભગવાન મુનિસુવ્રતસવમીએ ઘોડાને અહીંયાં જ પ્રતિબોધ કર્યો હતો. ગણઘર ગૌતમસ્વામીએ અષ્ટાપદ તીર્થ પર રચેલા જગચિંતામણિ સ્તોત્રમાં ભરૂચમાં બિરાજેલા ભગવાન મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ પણ કરી છે. અનેક પ્રખર આચાર્યોના અહીંયાં પદાર્પણ થયા છે, જેવા કે શાસનસમ્રાટ આચાર્યવજ્રભૂતિ, બપ્પભટ્ટાચાર્ય, કાલકાચાર્ય, મલ્લવાદિસૂરિ, પાદલિપ્તસૂરિ, વિજયસેનસૂરિજી વગેરે. તેઓએ અહીંયાં રહીને અનેક ગ્રંથોની રચના તથા જૈન શાસનના અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યાં; જે અત્યંત પ્રશંસનીય છે.

 

હ્રદયના ખૂણે ખૂણાને અજવાળી ઉજજવલ બનાવતા આ આતમરામ શ્વેત પાષાણના છે. જેનો ભાલપ્રદેશ ભવ્ય છે, મુખમંડલ મનોહર છે, સ્કન્ધપ્રદેશ સૌષ્ઠવયુકત છે, અને વક્ષસ્થળ વિકસ્વર છે, એવા ભરૂચના આ ભગવાનની ભાવભીની ભકિત કરતાં ભવનો ભય ભાંગે છે. ૩૫ ઈંચ ઊંચા ફણારહિત પદ્માસનારૂઢ આ પ્રભુજી વાણીના પાંત્રીસ અતિશયોથી અલંકૃત પરમાત્માનું આકર્ષણ ઊભું કરાવે છે. આ પ્રભુજી ૨૯ ઇંચ પહોળા છે.

 

શ્રી કલ્હારા પાર્શ્વનાથનું તીર્થ ભરૂચ છે. પાટડી નજીકમાં જૈનાબાદમાં પણ કલ્હારા પાર્શ્વનાથનું જિનાલય છે.

 

સૌરાષ્ટ્રમાં દસાડા તાલુકાના જૈનાબાદ ગામમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય છે.

 

કેટલાક દસકા પૂર્વે દસાડાના દરબાર જૈનખાનજીના ભાગે ૭ ગામ આવ્યાં તેમાં તેણે કલ્હારા ગામને પોતાનું મુખ્ય મથક બનાવ્યું અને ગામનું નામ બદલીને પોતાના નામથી “જૈનાબાદ” રાખ્યું.

 

વર્તમાન જિનાલય પણ ૧૨૫ વર્ષ જેટલું પ્રાચીન છે. તે પહેલા પણ પ્રાચીન જિનાલય અત્રે હોવાનું અનુમાન છે. અહીં જોવા મળતું જૂનું પબાસણ આ અનુમાનનું સમર્થન કરે છે.

 

આ પ્રભુજી ચમત્કારી છે. કેટલાક વર્ષો પૂર્વે રાત્રીના સુમારે દેરાસર પાસેથી એક દિવ્ય પ્રકાશપુંજ પ્રગટ થયો. આ તેજ લીસોટો જિનાલયના શિખર સુધી પહોંચ્યો. અચાનક તેમાંથી બે આકૃતિ પ્રગટી અને દેરાસરજીની પ્રદક્ષિણા કરી અવકાશમાં વિલય પામી. આ દૃશ્ય અનેક ગ્રામ્યજનોએ નજરે નિહાળ્યું.

ગીત વાંજિત્ર અને ઘંટનાદ નિત્ય રાત્રે સંભળાય છે. કેસરની વૃષ્ટિ થવાની ઘટના પણ બને છે. જેટલી વખત છ’રી પાળતો સંઘ અહીં આવે છે, તેટલી વખત તો કેસરની વૃષ્ટિ અવશ્યમેવ થાય છે.

 

તાજેતરમાં એક અધ્યાત્મ યોગી મુનિ ભગવંતે અઠ્ઠમતપ કરીને પ્રણિધાન પૂર્વક અહીં જાપ કર્યો. ત્યારે આ જિનપ્રાસાદની બહાર બગીચામાં ૬ ફૂટ ઊંચા કૃષ્ણ વર્ણના કમળના ફુલ પર બિરાજમાન પાર્શ્વનાથ ભગવાન જમીનમાં ગુપ્ત હોવાનો દૈવી સંકેત તેમણે અનુભવ્યો. કાળ પાકશે ત્યારે આ પ્રતિમાજી પ્રગટ થશે. એ ધન્ય ઘડીની આપણે પ્રતીક્ષા કરવાની રહી.

 

કલા અને સૌંદર્ય * શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના સમયની દેવનિર્મિત આ પ્રતિમા અત્યંત પ્રભાવશાળી છે. મંદિરના ભૂમિગૃહમાં નવા નિર્માણ થયેલા ભક્તામર મંદિરમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા અતિ સુંદર છે. જાણે કે પ્રભુ સ્વયં સાક્ષાત્ બિરાજમાન છે.

 

પ્રાચીન નગર હોવાને કારણે અહીંયાં ઠેરઠેર પ્રાચીન કલાકૃતિઓનાં દર્શન થાય છે.

 

માર્ગદર્શન * આ સ્થાન મુંબઈ-અમદાવાદ રેલ તથા સડક માર્ગ પર આવેલ છે. મંદિરથી ભરૂચ રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેન્ડ ૧.૫ કિ.મી. દૂર છે. અહીંથી ઓટો તથા ટેકસીની સગવડતા છે. અહીંથી વડોદરા લગભગ ૭૦ કિ.મી., ઝગડિયા તીર્થ ૩૩ કિ.મી., તથા ગંધાર તીર્થ ૪૫ કિ.મી. દૂર છે.

 

સગવડતા * મંદિરની નજીક જ દરેક પ્રકારની સગવડતાવાળી ધર્મશાળા છે. અહીં ભોજનશાળા તથા આયંબિલ શાળા પણ છે.

 

પેઢી * શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી, શ્રીમાળી પોળ, પોસ્ટ : ભરૂચ ૩૯૨ ૦૦૧.

જીલ્લો : ભરૂચ. પ્રાંત : ગુજરાત.

ફોન : ૦૨૬૪૨-૬૨૫૮૬ (પેઢી),

૦૨૬૪૨-૨૧૭૫૦ (ધર્મશાળા)

The Divine Idol
In the sacred city of Bharuch, blessed by the pure waters of the holy Narmada River, resides the magnificent idol of Shri Munisuvratswami Bhagwan. The idol, in serene Padmasan (lotus posture), is a rare bluish-black idol radiating spiritual peace and grace. Measuring 35 inches high and 29 inches wide, this idol has inspired faith in countless devotees for centuries.

 

Bharuch – An Ancient Sacred Land

 

Bhruguksha, Bhrugpur, and Bharuachcha..are the ancient names of bharuch.This has been a center of trade, culture, and spirituality for centuries. With the sacred Narmada flowing by its side, the land itself feels blessed, holding countless untold stories of devotion and liberation.


The Ashvabodha Miracle


A divine event gave Bharuch its spiritual title of Ashvabodha Tirth.


Once, the omniscient Lord Munisuvratswami Bhagwan, while traveling near Pratishthannagar, reached Bharuch – a city beautifully adorned by the flowing Narmada. At that time, the victorious king was performing the grand Ashvamedha Yajna. A sacred horse, adorned with royal ornaments, was set free to roam as part of the ritual.

 

The horse wandered into the Samavasaran of Lord Munisuvratswami. On seeing the radiant form of the Lord and hearing His divine sermon, the horse stood still – silent, motionless, immersed in deep spiritual awakening.


The Lord, through His Keval Gyaan, revealed the horse’s previous life story:


The Lord revealed:


In your earlier life, you were Matisara, minister and friend of King Pushkavijay of Champanagari, located in western Jambudvipa. You served faithfully but were once misguided in your spiritual practice. Because of those karmas, you were reborn as a horse. Today, by the grace of samyak darshan (right vision), you have found the true path of righteousness.


On hearing this, the horse attained Jati Smaran Gyaan (knowledge of past lives), repented for past mistakes, and accepted the true path of religion. Living a simple life, and following righteous conduct for six months, the horse peacefully passed away and was reborn as a heavenly god of great wisdom.


That divine being, grateful for the Lord’s grace, built a jeweled Chaitya here and concentrated idols of Lord Munisuvratswami and even of his own horse form. From that time, the land was known as Ashvabodha Tirth – the place where even a horse attained spiritual awakening.

 

The Jataghari & Ghee Pot Incident


In one of the horse’s past lives, he had also constructed a Shiva temple and garden for worship. A tapas (ascetic) had been appointed to perform daily rituals there. During a festival (Linga Purana Parva), the tapas, while performing worship, carelessly trampled upon a sacred object. Seeing this, the householder sarcastically remarked:


“Ah! These ascetics are merciless. How can householders like us survive when even ascetics behave so?”


The tapas cursed him for mocking religious practices, and due to that karmic bond, he was reborn as a horse.


The Lord’s sermon helped him overcome these residual karmas and attain the true path, showing how one careless word or act of ridicule can lead to long karmic consequences, and how true surrender leads to liberation. This incident inspires all the devotees to maintain utmost respect for dharma and ascetics.

 

Princess Sudarshana & Shakunika Vihar


Among the divine souls who visited this Tirth was Princess Sudarshana, daughter of King Chandragupta of Sinhala. Blessed with Jati Smaran Gyaan, she remembered her past life:


In that life, she had been a Shakuni (bird) living near the Korantavan forest on the banks of the Narmada. During heavy rains lasting seven days and nights, the bird was hungry and thirsty, wandered into a city courtyard and was chased by a hunter. The hunter shot an arrow, and the wounded bird fell before an Acharya. That Acharya sprinkled pure water, and the bird, folding its wings in reverence, recited the Navkar Mantra with devotion. This act of faith led to her rebirth as a princess.


Remembering this, Sudarshana travelled to Bharuch with seven hundred vehicles carrying wealth, sandalwood, grains, food, fuel, and offerings. Initially, the local king, fearing an invasion, prepared for war. Upon learning her true purpose, he welcomed her and even gifted her eight ports, eight hundred villages, eight hundred forts, and eight hundred cities.


Sudarshana worshipped Lord Munisuvratswami, observed fasts, renovated the ancient Chaitya (built by the heavenly form of the horse), and established the tradition of Shakunika Vihar (Samli Vihar) – named after her earlier life as a Shakuni bird.

 

Other Karmic Memories


Sudarshana once asked her teacher:
“O Bhagwan! By what deed did I become a Shakuni? Why did that hunter kill me?”


The teacher narrated:


“In an older life, you were Princess Vijaya, daughter of King Shankha of Vidya in the northern Vaitadhya range. Once, in anger, you killed a snake named Kurkut. Later, you worshipped the gods and gained faith, because of that earlier violence, you were reborn as a Shakuni, and that same snake was reborn as the hunter who killed you.”


This teaching deepened her resolve for non-violence and compassion. She devoted her wealth to temples, pathshalas, and dharmashalas. After completing her vows, she fasted and attained the northern heaven on the fifth day of Vaishakh.

 

Renovations & History of the Temple


The temple became known as Shakunika Vihar, and over time it was renovated by great rulers – King Samprati on the advice of Shri Siddhasen Diwakar, King Vikramaditya, King Satavahana of Andhra Pradesh (whose flag was hosted by Shri Padaliptasuriji), and Aabhak, son of Udayan (minister of King Kumarpal), under the guidance of Hemchandracharya.

 

Later, during invasions, many Hindu and Jain temples were converted to mosques, including this one. Archaeologists believe the present Jama Masjid structure is the original ancient temple, where the idol of the Lord might have been safely preserved before being reinstated in the new temple.

 

In V.S. 2039, under the inspiration of Acharya Bhagwant Shri Vishramasuriswarji, renovations began, and by V.S. 2045, it was magnificently re-consecrated. Later, Acharya Navinsurishwarji and his disciple Acharya Bhagwant Shri Rajyansurishwarji graced this site, bringing great joy and blessings.

 

Speciality of the Tirth


Here, Lord Munisuvratswami blessed even a horse with spiritual awakening, making it one of the rarest sites of divine grace. Saints like Acharya Vajrabhuti, Bappabhattacharya, Kalkacharya, Mallavadisuri, Padaliptasuri, and Vijaya Sensuriji stayed here, composing many revered texts. Even Ganghar Geetamaswami praised Lord Munisuvratswami of Bharuch in the Jagchintamani Stotra on Ashtapada Tirtha

 

This holy idol of Shri Munisuvrat Swami Bhagwan is a unique divine attraction for devotees. The idol is 29 inches wide and 35 inches high. Adorned with thirty-five auspicious marks of divinity, it is said to destroy all worldly fears and fill hearts with peace. Crafted from pure white stone, it radiates a serene brilliance. Its moon-like shining face, broad shoulders and majestic chest inspire awe and reverence. The jaw region, finely sculpted and graceful, illuminates the corners of every devotee’s heart, filling it with divine light and joy.

 

Prabhu Na Dham – Shri Kalhara Parshvanath Tirth (Jainabad, Near Patdi)


The divine pilgrimage site of Shri Kalhara Parshvanath is associated with Bharuch, yet it also has a special shrine at Jainabad, near Patdi in Dasada Taluka of Saurashtra.


Ancient History


The ancient name of this village was Kalhara, and it is believed to be around 1000 years old. A few decades ago, seven villages were under the jurisdiction of the Court of Dasada, and Jain Khanji made Kalhara village his headquarters. In his devotion, he renamed it Jainabad.

 

The present Jinalaya is about 125 years old, but it is strongly believed that an even older temple existed here. The Pabasan (stone pedestal) found on site supports this belief of great antiquity.

 

Divine Incidents & Miracles

  • This tirth has been blessed with many miraculous incidents.
     A few years ago, at nightfall, a divine light appeared near the temple. It rose towards the peak of the Jinalaya Shikhar and suddenly, two celestial figures appeared, circumambulated the temple, and then disappeared into the sky. Many villagers witnessed this divine sight.
  • The sound of celestial music, flutes, and bells is heard at night even today.
  • Saffron rain is a well-known miracle of this place. Whenever Sanghs (pilgrim groups) carrying trishuls (ritual knives) arrive here, saffron rain inevitably occurs, filling hearts with wonder and devotion.

Recently, a spiritually elevated yogi sage Bhagwant, after performing eight intense austerities, chanted here with full devotion. During his meditation, he received a divine vision in the temple garden:


Shri Parshvanath Bhagwan, seated on a 6-foot-tall lotus, black in color (Krishna-varna), is hidden beneath the earth here. In the destined time, this idol shall manifest again for the world.


We await that blessed hour with folded hands and faith.

 

Other Temples & Art


Apart from this main temple, there are no other temples in this village. However, in the ground floor of this temple, there is a beautiful Bhaktamar Temple housing a very impressive idol of Shri Adinath Prabhu. This idol, built recently, appears so lifelike that one feels as though the Lord Himself is seated there.


Being an ancient region, antique artifacts and remnants of early Jain architecture can still be seen around this village.

 

Access & Facilities

 

This site lies on the Mumbai–Ahmedabad rail and road route.

  • Bharuch railway station and bus stand are just 1.5 km from the main temple.
  • Vadodara is 77 km away, Jagadiya Tirth is 33 km away, and Gandhar Tirth is 45 km away.
  • Autos and taxis are easily available from Bharuch for pilgrimage.

Near the temple, there is a Dharamshala offering all modern amenities, along with a Bhojanshala serving pure vegetarian Jain food and even a small Pathshala for children’s religious education.


Contact Information

 

Shri Munisuvratswami Jain Derasar
Shrimali Pol, Post Bharuch, District Bharuch, Gujarat – 372001
Phone: (02642) 2586 (Temple)
(02642) 21750 (Dharamshala)

तीर्थाधिराज * श्री मुनिसुव्रतस्वामी भगवान, श्याम वर्ण, पद्मासनस्थ (स्व. मंदिर) तीर्थस्थल * भरूच गाँव में श्रीमाली पोल में समुद्र और नर्मदा नदी के तट पर (जहाँ नर्मदा नदी समुद्र में विलीन हो जाती है) स्थित है। प्राचीनता * भृगुकाश, भृगपुर, भरूअच्छ आदि भरूच के प्राचीन नाम हैं।

 

सर्वज्ञ भगवान श्री मुनिसुव्रत स्वामी एक बार भ्रमण करते हुए प्रतिष्ठान नगर से एक ही रात में साठ योजन पार कर गए। अश्वमेध यज्ञ के प्रवर्तक राजा जितशत्रु ने जिस घोड़े पर वे बैठे थे, वह सर्वगुण संपन्न था।

 

घोड़े को ध्यान के कारण मृत्यु को प्राप्त होने और दुर्भाग्य में जाने से बचाने के लिए वे भरूच नगरी, कुरिन्थ पहुँचे, जो नर्मदा नदी से सुशोभित, लाट के मण्डन के समान है। सायं काल में लोग दर्शन करने गए। राजा भी हाथी पर सवार होकर भगवान के दर्शन करने आए।

इस बीच, घोड़ा स्वतः ही चलकर, नियुक्त सेवकों के साथ वहाँ पहुँचा। भगवान के अद्वितीय रूप को देखकर वे वहीं रुक गए।

 

भगवान के उपदेश सुनकर, भगवान ने उन्हें अपने पूर्वजन्म के बारे में बताया।पूर्वजन्म में, मैं जम्बूद्वीप के पश्चिम भाग पुष्कविजय में स्थित चंपानगरी नगरी में सुरसिद्ध नामक राजा था। मतिसार नाम से आप मेरे प्रथम मित्र और मंत्री थे।

 

मैंने नंदन गुरु के चरणकमलों से दीक्षा ग्रहण की और मृत्युलोक में चला गया। वहाँ मैंने बीस सागरों के बराबर जीवन जिया और वहाँ से तीर्थंकर बना।

 

आप भी मानव जीवन प्राप्त करके भरतक्षेत्र के पाक्षिकखंड नगर में सागरदत्त नामक सारथी बने।

मिथ्यार्दष्ट भी विनम्र थे। एक दिन आपने एक शिव मंदिर बनवाया। उसकी पूजा के लिए एक बगीचा बनाया। उसकी देखभाल के लिए एक तपस्वी को नियुक्त किया। वह तपस्वी तपस्वी गुरु के आदेशानुसार सभी अनुष्ठानों का पालन करता था। अब, एक समय की बात है, जिनधर्म नामक एक शिष्य के साथ आपकी घनिष्ठ मित्रता हो गई।

 

एक दिन, आप उसके साथ मुनि भगवान के पास गए। साधु भगवान ने लोगों से कहा कि जो कोई भी अंगूठे के पर्व के लिए भी जिन्न की मूर्ति बनाएगा, उसके लिए नरक के द्वार बंद हो जाएँगे।

 

यह सुनकर आप घर आए और एक सोने की जिन्न की मूर्ति बनवाई। उसकी प्राण-प्रतिष्ठा करवाकर, आप तीनों समय उसकी पूजा करने लगे।

 

एक दिन, महामास में, लिंग पुराण पर्व आया और आप उस पर्व की पूजा करने के लिए शिव मंदिर गए। वहाँ आपने अपने बालों से, लिंग को भरने के लिए दीर्घकाल से एकत्रित किए गए घी के पात्र से घी निकाला। वहाँ रोपे गए धमेला को अपने बालों से निर्दयतापूर्वक पैरों तले रौंदा जाता देखकर, आपको पश्चाताप होने लगा। ‘ओह! ये दार्शनिक कितने निर्दयी हैं। तो हम जैसे लोग जीवन पथ पर कैसे चल सकते हैं?’ अतः आप अपने वस्त्र के किनारे से स्वयं को पोंछने लगे। तब उस केशधारी ने आपकी अवज्ञा करना प्रारंभ कर दिया। उसने आपको शाप दिया: ‘हे धर्म-शंकर! कैंची! तुम अरिहंत के पाखंडियों द्वारा ठगे गए हो। इसलिए, तुम सभी धर्मों से विमुख हो गए हो। तुम, जो अत्यंत कंजूस और धर्म-प्रेमी थे, माया के आरंभ पर हँसे और माया के आरंभ के साथ दीर्घायु का बंधन करके राजा के वाहन = घोड़े बन गए।

 

मैं तुम्हें शिक्षा देने के लिए यहाँ आया हूँ।

 

तदनुसार, स्वामी के वचन सुनकर उस अश्व को जाति-स्मरण का ज्ञान प्राप्त हुआ। उसने सम्यक धर्म को स्वीकार किया।

 

उसने मन का त्याग किया। वह केवल घास और जल ग्रहण करता है।

 

छह महीने तक नियमों का पालन करने के बाद, वह मर गया और उत्तम धर्म के लोक में महान ज्ञानी देवता बन गया। उस देवता ने अर्वाधि के ज्ञान से पूर्वजन्म को जान लिया। और स्वामी के निवास स्थान पर, उसने एक रत्नजटित चैत्य का निर्माण किया। और पूज्य स्वामी भगवान की मूर्ति और अपने अश्व रूप की स्थापना करके देवलोक को चले गए। इसलिए “अश्वबोध” तीर्थ प्रसिद्ध हुआ। तीर्थयात्रियों के विघ्नों का नाश करके, तीर्थयात्रियों ने मानव योनि प्राप्त की।

 

बाद में, तीर्थ का नाम शकुनिका विहार (सामली विहार) के रूप में प्रसिद्ध हुआ।

 

इसी जम्बूद्वीप में, रत्नसाम देश के श्रीपुर नगर में, सिंहल द्वीप में, चंद्रगुप्त नामक राजा का जन्म हुआ। उनकी चंद्रलेखा नाम की एक पत्नी थी। नरदत्त देवी की आराधना से उन्हें सात पुत्र और सुदर्शना नाम की एक पुत्री प्राप्त हुई।

 

उसने सभी कलाओं और विद्याओं का अध्ययन किया और युवावस्था में पहुँच गई। एक दिन वह एक सभा में अपने पिता की गोद में बैठी थी। तभी भरूच नगर से धनेश्वर नाम का एक व्यापारी उस सभा में आया।

 

तब, वैद्य के पास मौजूद अत्यंत कड़वी गंध के कारण, व्यापारी को छींक आई और उसने कहा, “नमो अरिहंताणं।” उसने उसी प्रकार उच्चारण किया।

 

यह सुनकर सुदर्शन को क्रोध आ गया। अतः व्यापारी की पिटाई कर दी गई। सुदर्शन को होश आया। उसे जाति-स्मरण का ज्ञान था। व्यापारी को देखकर उसने कहा, “यह मेरा धर्म-भाई है” और उसे मुक्त कर दिया। राजा ने उन मक्खियों का कारण पूछा? वह बोली (दंड सुनाया)। वर्षा ऋतु में, उसे लगातार सात दिन और रात कष्ट सहना पड़ा। आठवें दिन, जब मैं पूर्वकाल में भरूच में नर्मदा के तट पर कुरिन्थ वन में एक बरगद के वृक्ष पर शकुनिका कर रही थी। और बरगद की शाखा पर बैठकर, एक शिकारी ने बाणों से मेरा पीछा किया और मैं भूख से तड़पती हुई नगर में भटक रही थी। तब उसने शिकारी के घर के आँगन से मांस लेने का अनुष्ठान किया। मेरे मुँह से गिरे हुए मांस और बाण को लेकर, शिकारी अपने स्थान पर चला गया। वहाँ, करुण क्रंदन करते हुए, मैं एक गुरु के पास प्रकट हुई। उन्होंने पात्र में जल मुझ पर छिड़का। पंच परमेष्ठी नमस्कार किया गया। नवकार मंत्र सुना। मैंने उस मंत्र पर विश्वास किया था। मरने के बाद, मैंने भी आपकी पुत्री के रूप में पुनर्जन्म लिया है। अब, विषय से विरक्त उस राजकुमारी ने अपने पिता से अनुमति मांगी और बहुत अनुनय-विनय के बाद, विदा लेकर उस व्यापारी के साथ सात सौ वाहनों के साथ भरूच की ओर चल पड़ी।

 

इसमें एक सौ वाहन वस्त्र के लिए, एक सौ वाहन धन के लिए, शेष चार सौ वाहन चंदन और अगर की लकड़ी, अनाज, जल, ईंधन आदि तथा अनेक प्रकार के पावन, फल, अस्त्र-शस्त्र के लिए थे, इस प्रकार छह सौ वाहन समुद्र तट पर पहुँचे। अब, वाहनों के उस समूह को देखकर, भरूच के राजा को संदेह हुआ कि ‘सिंहलेश्वर’ आक्रमण करने आ रहा है, और उसने सेना तैयार की। नगर के क्रोध को टालने के लिए, उसने जाकर व्यापारी का अभिवादन किया। समुद्र पार यात्रा कर रहे व्यापारी ने राजा से सुदर्शन के आगमन का अनुरोध किया।

 

अतः वह आगे बढ़ा। उसने कन्या से विवाह का प्रस्ताव रखा। उसने प्रवेश-संस्कार किया। उसने चैत्य के दर्शन किए। उसने उसे उचित आदरपूर्वक प्रणाम किया। उन्होंने तीर्थयात्री की तरह उपवास किया। सुदर्शन राजा द्वारा दिए गए महल में रहे। राजा ने सुदर्शन को आठ बंदरगाह, आठ सौ गाँव, आठ सौ किले और आठ सौ नगर दिए। उन्होंने पूर्व में उतनी भूमि दी जितनी एक घोड़ा एक दिन में तय कर सकता था, और पश्चिम में उतनी भूमि दी जितनी एक हाथी एक दिन में तय कर सकता था। राजा के आग्रह पर, उन्होंने सब कुछ स्वीकार कर लिया।

 

एक दिन, उन्हीं आचार्य ने अपने पूर्व स्वरूप से पूछा: ‘हे भगवान! मैं किस कर्म से सामली बना? उस शिकारी ने मुझे क्यों मारा?’

 

आचार्य ने भगवान से कहा: ‘हे भद्रे! वैताढ्य पर्वत की उत्तरी श्रेणी में सुरम्य नामक एक नगर है। वहाँ शंख नाम का एक राजा था, जो विद्या का अधिपति था। तुम उसकी विजया नामक पुत्री थीं। एक दिन, दक्षिण क्षेत्र में महिष नामक एक गाँव की यात्रा करते समय, उन्होंने एक नदी के किनारे कुरकुट नामक एक साँप देखा। उन्होंने क्रोधित होकर उसे मार डाला। फिर उन्होंने नदी के किनारे देवताओं का एक मंदिर देखा। भक्ति से अभिभूत होकर उसने भगवान की मूर्ति की पूजा की। वह बहुत प्रसन्न हुआ।

 

आप उस चैत्य से बाहर आए और साध्वीजी को देखा, जो यात्रा के परिश्रम से थकी हुई थीं। आपने उनके चरणों में प्रणाम किया। साध्वीजी ने आपको धर्म से जोड़ा। आपने उन साध्वीजी की सेवा और देखभाल भी की। दीर्घकाल बीतने पर आप घर आए, क्रमशः प्राण त्यागे और ध्यान में लीन होकर आप तुरंत इस कोरंटावन में शकुनि (लीन) हो गए।

 

वह कुरकुट सर्प मरकर शिकारी बन गया। आपके पूर्व जन्म का बदला लेने के लिए उसने शकुनि के जीवन में आपको बाण से बींध दिया।

 

पूर्व जन्म में जिनभक्ति और देवताओं की सेवा के कारण आपको अंत में मोक्ष की प्राप्ति हुई। अब भी आप जिनेश्वर द्वारा बताए गए दानादि धर्म का पालन कर रहे हैं। तदनुसार, गुरु के वचनों को सुनकर, वह सातों क्षेत्रों में समस्त धन का उपयोग करती हैं। वह चैत्य का उद्धार करवाती हैं। चौबीस देवकुलिकाएँ – पौषधशाला, दानशाला, अध्ययनशाला = पाठशाला।

 

अतः उस तीर्थ का नाम उसके पूर्व नाम से ‘शकुनिका विहार’ के नाम से प्रसिद्ध हुआ।

 

त्यागराज रण सम्प्रति के शासन में श्री सिद्धसेन दिवाकर, राजा विक्रमादित्य, आंध्र प्रदेश के राजा सातवाहन (जिनकी ध्वजा श्री पादलिप्तसूरिजी ने स्थापित की थी), राजा कुमारपाल के मंत्री उदयन, पुत्र अभद (जिनकी ध्वजा हेमचंद्राचार्य ने स्थापित की थी और कुमारपाल ने आरती उतारी थी) आदि ने इस मंदिर का जीर्णोद्धार कराया। कहा जाता है कि बाद में कई सम्राटों ने हिंदू और जैन मंदिरों को मस्जिदों में परिवर्तित किया, जिनमें से यह मंदिर भी एक है। पुरातत्वविदों के अनुसार, यहाँ की कलाकृतियों को देखकर कहा जा सकता है कि वर्तमान जामा मस्जिद ही प्राचीन मंदिर है। अनुमान लगाया जाता है कि उपरोक्त परिवर्तन के दौरान भगवान की मूर्ति को कहीं सुरक्षित रख दिया गया होगा और बाद में इस नए मंदिर का निर्माण कर उसी प्राचीन मूर्ति को स्थापित किया गया। 2039 में परम पूज्य आचार्य भगवंत श्री विक्रमसूरीश्वरजी म.सा. के संरक्षण में इस स्थान का जीर्णोद्धार प्रारम्भ हुआ, जिसे 2045 में उनके गुरु द्वारा पूर्ण कर पुनः प्रतिष्ठित किया गया।

 

भ्राता आचार्य नवीनसूरीश्वरजी और उनके शिष्य प.पू. आचार्य भगवंत श्री राजयशसूरीश्वरजी को अपने पवित्र विश्राम स्थल पर आनंद और प्रसन्नता का अनुभव हुआ। वही प्राचीन प्रतिमा मूलनायक के रूप में विराजमान है।

 

विशेषता: भगवान मुनिसुव्रतस्वामी ने यहाँ अश्व प्रतिबोधि प्रदान की थी। गंगर गौतमस्वामी ने भी अष्टपद तीर्थ पर रचित जगचिंतामणि स्तोत्र में भरूच में विराजमान भगवान मुनिसुव्रतस्वामी की स्तुति की है। यहाँ कई महान आचार्यों का पदार्पण हुआ है, जैसे कि तत्कालीन सम्राट आचार्य वज्रभूति, बप्पभट्टाचार्य, कालकाचार्य, मल्लावदिसूरी, पदलिप्तसूरी, विजय सेनसूरीजी आदि। उन्होंने यहाँ रहकर अनेक ग्रंथों की रचना की और कई महत्वपूर्ण कार्य किये गये, जो अत्यंत सराहनीय है।

 

हृदय के कोनों को प्रकाश से प्रकाशित करने वाले ये अतरमा श्वेत पाषाण से निर्मित हैं। जिनका मस्तक तेजस्वी है, जिनका मुख सुन्दर है, जिनके कंधे सुडौल हैं और जिनकी छाती चौड़ी है, इन भरुचवासी भगवान की भक्ति से संसार का भय नष्ट हो जाता है। ये 35 इंच ऊँचे, दीपरहित कमलवस्त्रधारी भगवान वाणी के पैंतीस उत्कृष्ट पदों से विभूषित परम पुरुष का आकर्षण उत्पन्न करते हैं। ये भगवान 29 इंच चौड़े हैं।

 

श्री कलहारा पार्श्वनाथ का तीर्थ स्थल भरूच है। पाटडी के पास जैनाबाद में कलहारा पार्श्वनाथ का मंदिर भी है।

 

सौराष्ट्र के दसदा तालुका के जैनाबाद गाँव में श्री कल्हारा पार्श्वनाथ का एक प्राचीन जिनालय है।

 

कुछ दशकों पहले, दसदा के दरबारी जैन खानजी के अधिकार क्षेत्र में सात गाँव आते थे, जिनमें से उन्होंने कल्हारा गाँव को अपना मुख्यालय बनाया और अपने नाम पर उस गाँव का नाम बदलकर “जैनाबाद” रख दिया।

 

वर्तमान जिनालय भी लगभग 125 वर्ष पुराना है। ऐसा माना जाता है कि इससे पहले भी यहाँ एक प्राचीन जिनालय था। यहाँ दिखाई देने वाला प्राचीन पबासन इस अनुमान की पुष्टि करता है।

 

यह प्रभुजी चमत्कारी हैं। कुछ वर्ष पहले, रात्रि के समय, मंदिर से एक दिव्य ज्योति प्रकट हुई। यह ज्योति जिनालय के शिखर तक पहुँची। अचानक, उनमें से दो आकृतियाँ प्रकट हुईं और मंदिर की परिक्रमा करके आकाश में विलीन हो गईं। यह दृश्य कई ग्रामीणों ने देखा।

 

हर रात संगीत, बाँसुरी और घंटियों की ध्वनि सुनाई देती है। केसर की वर्षा भी होती है। जितनी बार चाकू लेकर चलने वाला संघ यहाँ आता है, उतनी बार केसर की वर्षा अवश्य होती है।

 

हाल ही में, एक आध्यात्मिक योगी ऋषि भगवंत ने आठ ध्यान साधनाएँ करने के बाद, यहाँ भक्तिपूर्वक जप किया। तब, इस जिनप्रासाद के बाहर, उन्हें एक दिव्य संकेत का अनुभव हुआ कि बगीचे में छह फुट ऊँचे कृष्णवर्ण कमल पुष्प पर विराजमान भगवान पार्श्वनाथ, भूमि में छिपे हुए हैं। समय आने पर, यह मूर्ति प्रकट होगी। हमें उस शुभ घड़ी की प्रतीक्षा करनी होगी।

 

कला एवं सौंदर्य * श्री मुनिसुव्रतस्वामी भगवान के काल में भगवान द्वारा निर्मित यह प्रतिमा अत्यंत प्रभावशाली है। मंदिर के भूतल में नवनिर्मित भक्तामर मंदिर में श्री आदिनाथ प्रभु की प्रतिमा अत्यंत सुंदर है। ऐसा प्रतीत होता है मानो स्वयं भगवान ही वहाँ विराजमान हों।

 

प्राचीन नगर होने के कारण यहाँ सर्वत्र प्राचीन कलाकृतियाँ देखने को मिलती हैं।

 

दिशा-निर्देश * यह स्थान मुंबई-अहमदाबाद रेल और सड़क मार्ग पर स्थित है। भरूच रेलवे स्टेशन और बस स्टैंड मंदिर से 1.5 किमी दूर हैं। यहाँ से ऑटो और टैक्सी की सुविधा उपलब्ध है। यहाँ से वडोदरा लगभग 70 किमी, जगदिया तीर्थ 33 किमी और गांधार तीर्थ 45 किमी दूर है।

 

सुविधा * मंदिर के पास सभी प्रकार की सुविधाओं से युक्त एक धर्मशाला है। एक भोजनालय और एक आयम्बिल विद्यालय भी है।

 

फर्म * श्री मुनिसुव्रतस्वामी जैन देरासर फर्म, श्रीमाली पोल, पोस्ट : भरूच 392001।

जिला: भरूच. प्रांत: गुजरात.

फ़ोन: 02642-62586 (फ़ैक्टरी),

02642-21750 (धर्मशाला)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *